કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

મેઘાલય
આસામ
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ?

ઓડિશા
ત્રિપુરા
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP