કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) DPIIT દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક ક્યારે મનાવાશે ? 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી 15થી 21 જાન્યુઆરી 7થી 13 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી 15થી 21 જાન્યુઆરી 7થી 13 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે ઈન્દોર હૈદરાબાદ નવી દિલ્હી પુણે ઈન્દોર હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પરાક્રમ દિવસ ક્યારે મનાવાય છે ? 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 22 જાન્યુઆરી 21 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 22 જાન્યુઆરી 21 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હેન્લે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 85મો 79મો 88મો 81મો 85મો 79મો 88મો 81મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ? મેઘાલય ત્રિપુરા મણિપુર આપેલ તમામ મેઘાલય ત્રિપુરા મણિપુર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને ઓડિશા બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP