GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
___ કુદરતી સાધન-સંપત્તિના દેખરેખ-નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય-તુલ્યાકાલિક (Sun Synchronous) ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit) (SSPO) ખાતેથી કરવામાં આવે છે.
1. દૂરસંચાર ઉપગ્રહ
2. નેવિગેશન (Navigation) ઉપગ્રહ
3. રિમોટ સેન્સિંગ (દૂર સંવેદન) ઉપગ્રહ

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક વર્ગખંડમાં કુલ 65 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ 54 છે. પરંતુ એક વિદ્યાર્થીના ગુણ ભૂલથી 78 ને બદલે 87 લખાયા હતા. આથી ભૂલ સુધાર્યા બાદ સાચી સરેરાશ કેટલી થશે ?

56
54.86
54.13
53.86

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય "મૂર્તિશિલ્પના વિશ્વકોશ" જેવો કયો સ્તંભ મનાય છે ?

સૂર્ય મહેલ
કીર્તિ સ્તંભ (ચિત્તોડ)
કુતુબ મિનાર
એકલખા મકબરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠા છે. તો તે પૈકી ચોક્કસ 2 વ્યક્તિઓ સાથે જ બેસે તેની સંભાવના કેટલી થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
1/7
2/15
2/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
P ની હાલની ઉંમર R ની હાલની ઉંમર કરતા 3 ઘણી છે. 4 વર્ષ પછી P ની તે સમયની ઉંમર R ની તે સમયની ઉંમર કરતા 2.5 ગણી થશે. તો R ની હાલની ઉંમર કેટલી હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
13 વર્ષ
11 વર્ષ
12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP