કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ? ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા ટેસ્લા ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા ટેસ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદ રાહુલ ગાંધી શશી થરૂર નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદ રાહુલ ગાંધી શશી થરૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ? મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. આપેલ બંને જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 31 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ 28 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP