કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં DRDOની કઈ સંસ્થાએ ઈન્ફેન્ટ્રી સ્કૂલ મહોવ સાથે મળીને ભારતની પ્રથમ સ્વદેશી 9mm મશિન પિસ્તોલ અસ્મિ (ASMI) વિકસિત કરી ?

આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE)
સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS)
ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT)
ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ?
1. ચંદ્રયાન-3
2. આદિત્ય-L1
3. ડેટા રીલે સેટેલાઈટ

માત્ર 1,3
માત્ર 1,2
માત્ર 2,3
1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?

વર્ષ 2006
વર્ષ 2001
વર્ષ 2008
વર્ષ 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ?

વેક્સિન એલાયન્સ
નેબરહુડ ફર્સ્ટ પોલિસી
નેબરહુડ વેક્સિનેશન
વેક્સિન મૈત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લૉન્ચ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના SEHATનું પૂરું નામ જણાવો.

સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ
સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન
સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન
સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP