GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા બે દ્વિપસમુહોની વચ્ચે ડંકન માર્ગ (Duncan passage) સ્થિત છે ?

દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman)
નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island)
નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island)
કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે.

6% કરતાં ઓછો
આપેલ પૈકી કોઈ નહીં
6 થી 12% ની વચ્ચે
12 થી 18% ની વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા.
1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ.
2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો.
3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ.
4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે.

જાતિ પ્રમાણ
વય માળખું
કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી
જન્મ દર અને મૃત્યુ દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP