Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો:- સંક્રાંત

સઃ + ક્રાંત
સમ્ + ક્રાંત
સંમ : + ક્રાંત
સમ્ + કાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા
પાટણ
કચ્છ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP