વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'SIMPUTER' વિશે ખરા વિધાનો ચકાસો.

તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
હથેળીમાં રાખી શકાય તેવું સ્ક્રીન ટચ કમ્પ્યુટર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ?

GSAT 15
એસ્ટ્રોસેટ
GSAT 12
GSAT 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS વિરાટ વિશે ખરા વિધાનો ચકાસો.

INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું.
આપેલ પૈકી કોઈ નહીં
INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે. તેના આધારે સાચા જોડકાં જોડો.
દેશ – સંગઠન
a. રશિયા
b. અમેરિકા
c. ચીન
d. યુરીપીય યુનિયન
સંચરણ વ્યવસ્થા
1.(જીપીએસ)
2. (બિદાઉ)
3. (ગ્લોનાસ)
4. (ગેલેલિયો)

(a-3) (b-1) (c-2) (d-4)
(a-3) (b-1) (c-4) (d-2)
(a-2) (b-1) (c-3) (d-4)
(a-2) (b-1) (c-3) (d–4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP