GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
“અર્થ અવર” (Earth Hour) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અર્થ અવર માર્ચ મહીનાના છેલ્લા શનિવારના રોજ વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે.
2. આ વર્ષના અર્થ અવરની વિષયવસ્તુ, “Responsibility towards Mother Earth” હતી.
3. અર્થ અવરની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રોના વિભાગ, ECOSOC દ્વારા કરવામાં આવી હતી.

ફક્ત 1 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / ક્યાં ભારતની ખાદ્યનીતિ (Food Policy) નું / ના લક્ષ્યાંક / લક્ષ્યાંકો નથી ?
1. બફર (buffer) જથ્થાની જાળવણી કરીને દુષ્કાળ ટાળવો.
2. કર્મચારીઓના નિર્વાહ મૂલ્ય સૂચકાંકને (cost of living index of employees) વધતું રાખવું
3. ખેડૂતોને લાભપ્રદ કિંમતોની ખાતરી આપવી.
4. સામાન્ય કિંમત સ્તરોની જાળવણી કરવી.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
લેટેરાઈટ જમીન પેડાલ્ફર જમીનોનાં જૂથ પૈકીની છે.
પેડાલ્ફર (pedalfer) જમીનોમાં એલ્યુમિનિયમ અને લોહદ્રવ્યો વધુ પ્રમાણમાં આવેલાં હોય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા ___ માટે જાણીતાં છે.

સંગીતકલા
કઠપૂતળી કલા
શાસ્ત્રીય નૃત્યકલા
ચિત્રકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક ટ્રેન એક 2 કિમી/કલાક ની ઝડપે ટ્રેનની તરફ ચાલતા વ્યક્તિને 9 સેકન્ડ અને 4 કિમી/કલાકની ઝડપે ટ્રેનની તરફ ચાલતા વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?

100 મીટર
150 મીટર
50 મીટર
75 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP