કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ? ભારત બાંગ્લાદેશ નેપાળ જાપાન ભારત બાંગ્લાદેશ નેપાળ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ભાયખલા રેલવે સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ પ.બંગાળ કેરળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પ.બંગાળ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કામેશ્વરરાય કોદાવતી રવિસિંહ દુહાન ઉમા મહેતા હર્ષિતા ભાર્ગવ કામેશ્વરરાય કોદાવતી રવિસિંહ દુહાન ઉમા મહેતા હર્ષિતા ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં અમરોહા ઢોલકને GI ટેગ આપવામાં આવ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? તમિલનાડુ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ તમિલનાડુ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP