કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરના ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ 2021 અનુસાર ક્યું શહેર રહેવા માટે વિશ્વનું સાથી મોંઘુ શહેર બન્યું છે ?

સ્ટોકહોમ
તેલ અવિવ
પેરિસ
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ?

ઈઝાઈ નદી
ખુંગા નદી
કાથે ખ્યોંગ નદી
ઈમ્ફાલ નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ?

સાપ
પતંગિયું
ગરોળી
કીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં આર્જેન્ટિનાએ જર્મનીને હરાવીને 12મો પુરૂષ FIH જૂનિયર હોકી વિશ્વ કપ 2021 જીતી લીધો છે, તેનું આયોજન ક્યાં થયું હતું ?

ભુવનેશ્વર, ભારત
લિસ્બન, પોર્ટુગલ
બ્યુનો આયર્સ, આર્જેન્ટિના
સ્ટુટગાર્ડ, જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP