વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક (ESCES) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ? મુંબઈ અમદાવાદ નવી દિલ્હી પુણે મુંબઈ અમદાવાદ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના ઉપગ્રહો અને પ્રક્ષેપણયાનોના સાચા જોડકા જોડો ? ઉપગ્રહો(A) IRNSS 1-C(B) IRNSS 1-E(C) IRNSS - Gપ્રક્ષેપણયાન (1) PSLV C - 31(2) PSLV C - 33(3) PSLV C - 26 (a-1) (b-3) (c-2) (a-2) (b-1) (c-3) (a-3) (b-1) (c-2) (a-1) (b-2) (c-3) (a-1) (b-3) (c-2) (a-2) (b-1) (c-3) (a-3) (b-1) (c-2) (a-1) (b-2) (c-3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની પ્રથમ ભાષા કઈ હતી ? FORTRAN CLUE ORACLE COBOL FORTRAN CLUE ORACLE COBOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ? ડો.મહેન્દ્રલાલ સરકાર શાંતિ સ્વરૂપ ભટનાગર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર સર પી.સી. રોય ડો.મહેન્દ્રલાલ સરકાર શાંતિ સ્વરૂપ ભટનાગર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર સર પી.સી. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “ધનુષ'' કઈ મિસાઈલનું નૌસેના સંસ્કરણ(Naval Version) છે ? પૃથ્વી અસ્ત્ર ત્રિશૂલ નાગ પૃથ્વી અસ્ત્ર ત્રિશૂલ નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP