કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓઈલ જેટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો ?

ગુજરાત
મહારાષ્ટ્ર
કર્ણાટક
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘એક્સ કવચ'નું આયોજન ક્યા કરાયું હતું ?

પશ્ચિમ કમાન્ડ
દક્ષિણ કમાન્ડ
પૂર્વીય કમાન્ડ
આંદામાન-નિકોબાર કમાન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયાપર્સન 2022 માટેનો ચમેલી દેવી જૈન એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ?

પ્રિયા રામાણી
ધન્યા રાજેન્દ્રન
ગાયત્રી રેડ્ડી
મૈથિલી રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP