કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે EWS માપદંડો ની સમીક્ષા માટે કેટલા સભ્યોની પેનલનું ગઠન કર્યું છે ? 3 4 6 5 3 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સ્પેસ રિસર્ચ સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પ્રથમ ખાનગી યાત્રી યુસાકુ મેઝાવાનને મોકલ્યા હતા ? ISRO NASA ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી જીતી ? સૌરાષ્ટ્ર તમિલનાડુ પંજાબ હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર તમિલનાડુ પંજાબ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP