કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશ દ્વારા કોમોડો અભ્યાસ (Exercise Komodo)નું આયોજન કરવામાં આવ્યું હતું ? શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કયા દેશે પોતાનું સ્વદેશી સ્પેસ રોકેટ નૂરી લૉન્ચ કર્યું ? ચીન સાઉદી અરેબિયા દક્ષિણ કોરિયા ઈરાન ચીન સાઉદી અરેબિયા દક્ષિણ કોરિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૌલા નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર સિક્કિમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? ભવાની દેવી તનિક્ષા ખત્રી કરણસિંઘ નીધિ પવાર ભવાની દેવી તનિક્ષા ખત્રી કરણસિંઘ નીધિ પવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. આપેલ બંને એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)ના ચેરમેન કોણ બન્યા ? હર્ષ જૈન સાર્થક કુમાર હિમાંશુ શર્મા ભવિષ્ય જૈન હર્ષ જૈન સાર્થક કુમાર હિમાંશુ શર્મા ભવિષ્ય જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP