કાયદો (Law) હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું આપેલ તમામ કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ? મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ આપેલ તમામ પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ આપેલ તમામ પોલીસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? અપરાધથી બચવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ અપરાધથી બચવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ? 14 30 21 7 14 30 21 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 302 299 301 300 302 299 301 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડિયન એરેસ્ટ એકટ ઇન્ડિયન એવિડન્સ એકટ આઈ.પી.સી. સી.આર.પી.સી ઇન્ડિયન એરેસ્ટ એકટ ઇન્ડિયન એવિડન્સ એકટ આઈ.પી.સી. સી.આર.પી.સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP