Talati Practice MCQ Part - 2 અમેરિકાની કઈ કંપની દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ Falcon Heavyનું નિર્માણ કરવામાં આવ્યું છે ? Space X Orbital Sciences Space Dev Virgin Galatic Space X Orbital Sciences Space Dev Virgin Galatic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂ.5000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ? 1966 1960 1954 1950 1966 1960 1954 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. 1800 1750 1500 2000 1800 1750 1500 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 18 15 17 16 18 15 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અંદાજ સમિતિમાં કુલ કેટલા સદસ્યો હોય છે ? 15 22 45 30 15 22 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ? 40% 44% 50% 20% 40% 44% 50% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP