કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) FAME-II (Faster Adoption and Manufacturing of Hybrid and electric Vehicles in India) યોજનાનું અમલીકરણ ક્યું મંત્રાલય કરે છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યું રાજ્ય મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડેશન અને વૈશ્વિક રોજગાર યોજના શરૂ કરી રહ્યું છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તરાખંડ ઝારખંડ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 2 મે 30 એપ્રિલ 29 એપ્રિલ 1 મે 2 મે 30 એપ્રિલ 29 એપ્રિલ 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? નોર્વે અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ નોર્વે અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.50 રૂ.75 રૂ.150 રૂ.100 રૂ.50 રૂ.75 રૂ.150 રૂ.100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ જાપાન ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP