કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં FAO દ્વારા 'State of world's Forest Report' બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રિપોર્ટ અનુસાર વનનાબૂદીને કારણે 1990 અને 2020ની વચ્ચે 420 મિલિયન હેક્ટર (Mha) જંગલો નષ્ટ થયા છે.
2. આ રિપોર્ટ અનુસાર 250 ઉભરતા ચેપી રોગમાંથી 15% જંગલો સાથે સંકળાયેલા છે.
3. આ રિપોર્ટ અનુસાર વસતીના કદ અને સમૃધ્ધિમાં વધારો થવાને કારણે તમામ કુદરતી સંસાધનોનો સંયુક્ત વાર્ષિક વૈશ્વિક વપરાશ 2017માં 92 અબજ ટનથી વધીને 2060માં 190 અબજ ટન થવાની ધારણા છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 3
ફક્ત 1
1,2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ એક્સટ્રીમ મેસિવ મલ્ટિપલ ઈનપુટ મલ્ટિપલ આઉટપુટ (MIMO) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું ?

IIT હૈદરાબાદ
IIT દિલ્હી
IIT ખડગપુર
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ?

જાપાન
ભારત
રશિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP