કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ક્યા દેશનું સભ્યપદ રદ કર્યું ? શ્રીલંકા પાકિસ્તાન ચીન રશિયા શ્રીલંકા પાકિસ્તાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેના મિશનની ઘોષણા કરી ? વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2035 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? PhonePe એક પણ નહીં Bharat Pe PayTm PhonePe એક પણ નહીં Bharat Pe PayTm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભરતપુર પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યમાં બાળ લગ્ન પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 1,800થી વધુ લોકોની ધરપકડ કરી છે ? કર્ણાટક બિહાર આસામ નાગાલેન્ડ કર્ણાટક બિહાર આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી જેરુસલેમ ન્યૂયોર્ક અબુધાબી નવી દિલ્હી જેરુસલેમ ન્યૂયોર્ક અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP