વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષામાં કયા દેશ દ્વારા Fengyon-4 ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે ? યુ.એસ. ચીન ફ્રાંસ જાપાન યુ.એસ. ચીન ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ તાજેતરમાં ઈસરો દ્વારા તૈયાર કરાયેલ એક વ્યવસ્થા માટે નાવિક શબ્દનો પ્રયોગ કર્યો હતો. એ વ્યવસ્થા નીચેનામાંથી કઈ છે ? IRNSS એક પણ નહીં GAGAN ભૂવન IRNSS એક પણ નહીં GAGAN ભૂવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે. તુતીકોરિન ચેન્નઈ મદુરાઈ પુના તુતીકોરિન ચેન્નઈ મદુરાઈ પુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ? હવામાન અભ્યાસ માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે મનોરંજન માટે આપતિ વ્યવસ્થા માટે હવામાન અભ્યાસ માટે વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે મનોરંજન માટે આપતિ વ્યવસ્થા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 2 અને 5 1 અને 4 2, 3, 4 અને 5 2, 3 અને 5 2 અને 5 1 અને 4 2, 3, 4 અને 5 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? ક્રિષ્ના શ્રીસ્ટી કાવેરી મોહિની ક્રિષ્ના શ્રીસ્ટી કાવેરી મોહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP