કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક્સરે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) નામના મિશન લૉન્ચ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ?

IIT દિલ્હી
IIT મદ્રાસ
રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ?

કેરળ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

ગૌતમ ગંભીર
સૌરવ ગાંગુલી
એમ.એસ.ધોની
હાર્દિક પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP