કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ગાઓફેન-12 04 નામનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો ? જાપાન ચીન ઈઝરાયેલ રશિયા જાપાન ચીન ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 1000 મિલીલિટરથી ઓછી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દીધો ? આસામ મહારાષ્ટ્ર મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ મહારાષ્ટ્ર મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) INTERPOL ગ્લોબલ ઍકૅડમી નેટવર્કનું કેટલામું સભ્ય બન્યું ? 17મું 20મું 10મું 15મું 17મું 20મું 10મું 15મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની મિશન લાઈફ કેટલી છે ? 12 દિવસ 14 દિવસ 24 દિવસ 20 દિવસ 12 દિવસ 14 દિવસ 24 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP