કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? boAt WIPRO BYJU'S ઈન્ફોસિસ boAt WIPRO BYJU'S ઈન્ફોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 12 માર્ચ 19 માર્ચ 25 માર્ચ 15 માર્ચ 12 માર્ચ 19 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારત ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ SLINEXનું આયોજન કરે છે ? નેપાળ શ્રીલંકા UAE દક્ષિણ આફ્રિકા નેપાળ શ્રીલંકા UAE દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં કયા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે ? જામ ખંભાળીયા આપેલ તમામ વેરાવળ બોટાદ જામ ખંભાળીયા આપેલ તમામ વેરાવળ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (NCRB)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 25મો 37મો 31મો 50મો 25મો 37મો 31મો 50મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? SBI ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ નીતિ આયોગ RBI SBI ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ નીતિ આયોગ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP