કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022માં ઉપયોગમાં લેવાયેલા ફૂટબોલનું નામ જણાવો. અલ રિહલા ટેલ્સ્ટાર મેક્ટા જબુલામી બ્રાઝુકા અલ રિહલા ટેલ્સ્ટાર મેક્ટા જબુલામી બ્રાઝુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ? હૈદરાબાદ (તેલંગાણા) ભુવનેશ્વર (ઓડિશા) મુંબઈ (મહારાષ્ટ્ર) બેંગલુરુ (કર્ણાટક) હૈદરાબાદ (તેલંગાણા) ભુવનેશ્વર (ઓડિશા) મુંબઈ (મહારાષ્ટ્ર) બેંગલુરુ (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વનું સૌથી ઊંચુ પોલિંગ બૂથ તાશીગેંગ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગ્લોબલ મીડિયા કોંગ્રેસનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી અબુ ધાબી શાંઘાઈ ઢાકા નવી દિલ્હી અબુ ધાબી શાંઘાઈ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) ક્યારે મનાવાય છે ? 3 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેનામાંથી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે મનાવાય છે ? કેરળ આપેલ તમામ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ આપેલ તમામ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP