કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) FIFA દ્વારા જારી વર્લ્ડ મેન્સ ફૂટબૉલ રેન્કિંગ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 70 65 81 100 70 65 81 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નવી દિલ્હીના ઔરંગઝેબ લેનનું નામ બદલીને ક્યા પૂર્વ રાષ્ટ્રપતિના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? A.P.J.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિભા પાટીલ જ્ઞાની ઝૈલસિંહ A.P.J.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિભા પાટીલ જ્ઞાની ઝૈલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેત૨માં કઈ સ્પેસ રિસર્ચ એજન્સીએ CEERS 1019 નામની ગેલેક્સીમાં સૌથી દૂર સક્રિય સુપરમેસિવ બ્લેક હોલની ઓળખ કરી ? NASA ESA ROSCOSMOS ISRO NASA ESA ROSCOSMOS ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાતના ક્યા શહેરમાં C295 સૈન્ય પરિવહન વિમાન બનાવવામાં આવશે ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વાર્ષિક બોનાલુ મહોત્સવ મનાવાયો ? ચેન્નઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન કેટલામું છે ? 85મું 51મું 80મું 71મું 85મું 51મું 80મું 71મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP