કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIFA U-17 મહિલા વર્લ્ડકપનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ઈંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ઈંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડ્રોન નીતિ અને ડ્રોનના જાહેર ઉપયોગને મંજૂરી આપનારું પ્રથમ રાજ્ય ક્યું છે ? કર્ણાટક હરિયાણા આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક હરિયાણા આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021-22માં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો ચોથો પાંચમો ત્રીજો બીજો ચોથો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ? યુનાઈટેડ કિંગ્ડમ સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 જૂન 3 જૂન 22 જૂન 9 જૂન 16 જૂન 3 જૂન 22 જૂન 9 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGS)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો ? વર્ષ 2024-25 વર્ષ 2025-26 વર્ષ 2027-28 વર્ષ 2030-31 વર્ષ 2024-25 વર્ષ 2025-26 વર્ષ 2027-28 વર્ષ 2030-31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP