કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? મનપ્રીત સિંહ નરિન્દર ધ્રુવ બત્રા વી. કાર્તિકેયન પાંડિયન મનદીપ સિંહ મનપ્રીત સિંહ નરિન્દર ધ્રુવ બત્રા વી. કાર્તિકેયન પાંડિયન મનદીપ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ? ક્યુબા ઈન્ડોનેશિયા મલેશિયા વેનેઝુએલા ક્યુબા ઈન્ડોનેશિયા મલેશિયા વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ? 311 (1) (b) 311 (2) (a) 311 (1) (a) 311 (2) (b) 311 (1) (b) 311 (2) (a) 311 (1) (a) 311 (2) (b) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code = UCC) વાળું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ? તેલંગાણા ગોવા કેરળ તમિલનાડુ તેલંગાણા ગોવા કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP