GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank : I cannot leave ___ the job is finished. until because that but until because that but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બસ ચાલી બસથી ચલાય છે ડ્રાઈવરે બસને ચલાવી બસથી ચલાયું બસ દોડી ગઈ બસથી ચલાય છે ડ્રાઈવરે બસને ચલાવી બસથી ચલાયું બસ દોડી ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 1975 1972 1969 1970 1975 1972 1969 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ? વક્રતાકેન્દ્રથી દૂર વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર (F) પર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે વક્રતાકેન્દ્રથી દૂર વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર (F) પર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ? પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20 પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50 પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25 પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50 પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20 પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50 પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25 પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે. તો તે સંખ્યા કઈ ? 100 20 50 60 100 20 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP