GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે.

પંક્તિ, નઝમ
લબ્ઝ, મત્લા
નઝમ, લબ્ઝ
મત્લા, મકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા નોટિફાય કરવામાં આવેલ ફેટલ એક્સિડન્ટમાં શ્રમયોગીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ‘અકસ્માત મૃત્યુ સહાય યોજના' અંતર્ગત કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

રૂા. 75,000/-
રૂા. 1,25,000/-
રૂા. 1,00,000/-
રૂા. 1,50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત ગૌરવ
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP