GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.They ___ touch pitch will be defiled, those that whose whom those that whose whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નેશનલ ટ્રસ્ટ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 1990 1992 1999 2003 1990 1992 1999 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક મશીન જેની પડતર કિંમત રૂ. 1,20,000 છે. એકત્રિત ઘસારો અવમૂલ્યના રૂ. 50,000 છે. મશીનની ચોપડે કિંમત કેટલી થશે ? રૂ. 70,000 રૂ. 1,20,000 રૂ. 50,000 રૂ. 1,70,000 રૂ. 70,000 રૂ. 1,20,000 રૂ. 50,000 રૂ. 1,70,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? સુરેન્દ્રનગર - કચ્છ બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા સુરેન્દ્રનગર - કચ્છ બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ? તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે. પ્રાચલનું બિંદુ આગણન પ્રાચલનું અંતરાલ આગણન નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું બિંદુ આગણન પ્રાચલનું અંતરાલ આગણન નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP