GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the antonym of "Frail" : Pallid Honest Crafty Robust Pallid Honest Crafty Robust ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ? નાણાં ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો નાણાં ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) I ___ type but I cannot do shorthand. cannot can should could cannot can should could ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ? નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ? કેન્દ્રીય સતર્કતા પંચ વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ચૂંટણી પંચ કેન્દ્રીય સતર્કતા પંચ વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'રાજીવ' નો સમાનાર્થી શબ્દ આપો. રાજીપો ખુશ રાજા કમળ રાજીપો ખુશ રાજા કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP