Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 100 રૂ. 50 રૂ. 20 વિના મૂલ્યે રૂ. 100 રૂ. 50 રૂ. 20 વિના મૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? ભરૂચ સંજાણ ખંભાત સુરત ભરૂચ સંજાણ ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1લી જૂન 1960 1લી મે 1960 1લી ઑગસ્ટ 1960 1લી જૂલાઈ 1960 1લી જૂન 1960 1લી મે 1960 1લી ઑગસ્ટ 1960 1લી જૂલાઈ 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 7 4 6 5 7 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ? સુનિતા વિલીયમ્સ લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા ગીત શેઠી સુનિતા વિલીયમ્સ લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા ગીત શેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઇ પટેલ જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઇ પટેલ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP