Loading [Contrib]/a11y/accessibility-menu.js

કાયદો (Law)
ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

રૂ. 20
રૂ. 50
વિનામૂલ્યે
રૂ. 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
એકેય નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

સી.આર.પી.સી. કલમ-171
સી.આર.પી.સી. કલમ-151
સી.આર.પી.સી. કલમ-165
સી.આર.પી.સી. કલમ-161

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ?

48 કલાક
50 કલાક
24 કલાક
12 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ?

કલમ 148 થી 152
કલમ 131 થી 140
કલમ 126 થી 130
કલમ 228 થી 235

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?

3 વર્ષ
5 વર્ષ
7 વર્ષ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP