કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
જાણીતી હૉકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

બાંગ્લાદેશ
ભારત
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એગ્રિકલ્ચરલ ડેટા એક્સચેન્જ (ADeX) લૉન્ચ કર્યું ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP