ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થશાસ્ત્રમાં "FMCG" શબ્દ શાના માટે વાપરવામાં આવે છે ? Future marketing for costly goods Fast melting consumer goods Forward marketing for consumer goods Fast moving consumer goods Future marketing for costly goods Fast melting consumer goods Forward marketing for consumer goods Fast moving consumer goods ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ધી સ્પેશ્યલ ઇકોનોમિકસ ઝોન્સ એકટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે. ઈ.સ. 2006 ઈ.સ. 2005 ઈ.સ. 2007 ઈ.સ. 2008 ઈ.સ. 2006 ઈ.સ. 2005 ઈ.સ. 2007 ઈ.સ. 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ડિમેટ એકાઉન્ટ' સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે ? શેરબજાર વિદેશી હુંડીયામણ ઝવેરી બજાર અનાજ બજાર શેરબજાર વિદેશી હુંડીયામણ ઝવેરી બજાર અનાજ બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)3. માનવ વિકાસ સૂચકાંક (HDI)4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)5. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 1, 2, 4 1, 2 1, 2, 3 અને 5 આપેલ તમામ 1, 2, 4 1, 2 1, 2, 3 અને 5 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓથોરિટી (PFRDA)નું મુખ્ય મથક ક્યા છે ? ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડૉ.અમર્ત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે ? રાજકારણ વિજ્ઞાન મેનેજમેન્ટ અર્થશાસ્ત્ર રાજકારણ વિજ્ઞાન મેનેજમેન્ટ અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP