બાયોલોજી (Biology) FMN નું પૂરું નામ. ફ્લે્વિન મોનોન્યુક્લિઓટાઈડ ફેરેડોક્સિન મોનોનાઈટ્રાઈટ ફે૨ેડોક્સિન મોનો ન્યુક્લિઈક ઍસિડ ફ્લે્વિન મોનો ન્યુક્લિઈક ઍસિડ ફ્લે્વિન મોનોન્યુક્લિઓટાઈડ ફેરેડોક્સિન મોનોનાઈટ્રાઈટ ફે૨ેડોક્સિન મોનો ન્યુક્લિઈક ઍસિડ ફ્લે્વિન મોનો ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષીય રચના ધરાવતી ફૂગ કઈ છે ? બ્રેડ મૉલ્ડ સ્લાઈમ મૉલ્ડ યીસ્ટ મશરૂમ બ્રેડ મૉલ્ડ સ્લાઈમ મૉલ્ડ યીસ્ટ મશરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. આપેલ તમામ દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ? ગોલ્ગીકાય કણાભસૂત્ર હરિતકણ અંતઃકોષરસજાળ ગોલ્ગીકાય કણાભસૂત્ર હરિતકણ અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાથમિક રીતે અંતઃગ્રહણથી પોષણ મેળવતા સજીવોમાં કોનો સમાવેશ થાય છે ? વાદળી કીટકો આપેલ તમામ કૃમિઓ વાદળી કીટકો આપેલ તમામ કૃમિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ટફિંગ એટલે... પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP