કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ? દિલ્હી બેંગલુરુ વારાણસી મુંબઈ દિલ્હી બેંગલુરુ વારાણસી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ? ગૌતમ ગંભીર જસપ્રીત બુમરાહ શિખર ધવન સૂર્યકુમાર યાદવ ગૌતમ ગંભીર જસપ્રીત બુમરાહ શિખર ધવન સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ? 2037 2030 2047 2035 2037 2030 2047 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? આદિત્ય મિશ્રા પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા આદિત્ય મિશ્રા પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA)ની 13મી સભાની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? ચીન ભારત બાંગ્લાદેશ UK ચીન ભારત બાંગ્લાદેશ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP