કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? આર. માધવન અનુપમ ખેર પંકજ ત્રિપાઠી આયુષ્માન ખુરાના આર. માધવન અનુપમ ખેર પંકજ ત્રિપાઠી આયુષ્માન ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) 1, 2, 3 અને 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) 'લાડલી બહના યોજના' ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) નૌસેના કમાન્ડરોનું સંમેલન, 2023ની બીજી આવૃત્તિ ક્યા યોજાઈ હતી ? જામનગર નવી દિલ્હી મુંબઈ વિશાખાપટ્ટનમ જામનગર નવી દિલ્હી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ? નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ કર્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP