કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં G-20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાયું હતું, G-20 વિશે ખોટું વિધાન જણાવો ?

તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે.
G-20 = 19 દેશો+યુરોપિયન યુનિયન
હાલનો અધ્યક્ષ દેશ : ઈરાન
સાઉદી અરબમાં 15મા G-20 શિખર સંમેલનનું આયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં કેટલા મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે ?

2000 મેગાવોટ
5000 મેગાવોટ
6000 મેગાવોટ
4000 મેગાવોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP