કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સરકારે ક્યાં વિસ્તારમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન (G-SER)ની સ્થાપના કરવા અંગે સેરેસ્ટ્રા વેન્ચર્સ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? કંડલા SEZ GIFT સિટી ધોલેરા SIR ધોરડો કંડલા SEZ GIFT સિટી ધોલેરા SIR ધોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ત્સો કાર વેટલેન્ડ સંકુલ ભારતનું કેટલામું પસંદગી પામેલ રામસર સ્થળ છે ? 40 41 44 42 40 41 44 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ? અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદી એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદી એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવાય છે ? 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ? લુઈસ ગ્લુક ઓલ્ગા તોકાઝૅક પીટર હેન્ડકે કાઝુઓ ઈશિગુરો લુઈસ ગ્લુક ઓલ્ગા તોકાઝૅક પીટર હેન્ડકે કાઝુઓ ઈશિગુરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ? મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP