કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? ઈટાલી જર્મની ફ્રાંસ મેક્સિકો ઈટાલી જર્મની ફ્રાંસ મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના કયા પૂર્વ ન્યાયમૂર્તિને વર્ષ 2021નો Arline Pacht Global Vision પુરસ્કાર પ્રદાન કરાયો? જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ ગીતા મિત્તાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? જેફ બેજોજ એલન મસ્ક અખ્તર શૌયબ એન્ડી જેસી જેફ બેજોજ એલન મસ્ક અખ્તર શૌયબ એન્ડી જેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? મહારાષ્ટ્ર ગોવા તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન કેરળ આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 7 મે, 2021ના રોજ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ મનાવાયો હતો. BROની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1960 1995 1969 1970 1960 1995 1969 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP