કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 થિંક 20 બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? પુણે ઈન્દોર ભોપાલ લખનૌ પુણે ઈન્દોર ભોપાલ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે જોઈન્ટ એર ડિફેન્સ એક્સરસાઈઝ વીર ગાર્ડિયન 2023નું આયોજન કર્યું ? જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ઈજિપ્ત જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 78.4% 99.2% 98.7% 95.9% 78.4% 99.2% 98.7% 95.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બલ્લવપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ૫.બંગાળ ઝારખંડ બિહાર ઉત્તરાખંડ ૫.બંગાળ ઝારખંડ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન હાઈડ્રોજન વિકાસ અને અંડર સી કેબલ કનેક્ટિવિટી અંગે સમજૂતી કરી ? ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP