કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ‘G20 હાઈ-લેવલ પ્રિન્સિપલ્સ ઓન હાઈડ્રોજન' ના મુસદ્દાનો પ્રસ્તાવ મૂક્યો છે ? ચીન ફ્રાન્સ ભારત અમેરિકા ચીન ફ્રાન્સ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ '100 Days 100 Pays' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી ? એકપણ નહીં RBI SEBI SBI એકપણ નહીં RBI SEBI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા દેશમાં સિતવે પોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? શ્રીલંકા ફીજી મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ફીજી મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) QUAD સમિટ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે ? ન્યૂયોર્ક ટોક્યો સિડની નવી દિલ્હી ન્યૂયોર્ક ટોક્યો સિડની નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પ્રથમ ચીન-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન ચીન કઝાખસ્તાન તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન ચીન કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP