કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે (મહારાષ્ટ્ર) રાંચી (ઝારખંડ) ઈમ્ફાલ (મણિપુર) ટીહરી (ઉત્તરાખંડ) પુણે (મહારાષ્ટ્ર) રાંચી (ઝારખંડ) ઈમ્ફાલ (મણિપુર) ટીહરી (ઉત્તરાખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશને સહાયતા પ્રદાન કરવા માટે ભારતે ‘ઓપરેશન કરુણા’ શરૂ કર્યું ? અફઘાનિસ્તાન શ્રીલંકા તુર્કિયે મ્યાનમાર અફઘાનિસ્તાન શ્રીલંકા તુર્કિયે મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલન (IOC)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ (CoE-SLM)નું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ધર્મશાલા શિમલા દેહરાદૂન પટના ધર્મશાલા શિમલા દેહરાદૂન પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ (International Astronomy Day) ક્યારે મનાવાય છે ? 5 મે 10 મે 2 મે 3 મે 5 મે 10 મે 2 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગોવા સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 30 મે 29 મે 20 મે 27 મે 30 મે 29 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP