કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 'મીટિંગ ઓફ સ્પેસ ઈકોનોમી લીડર્સ અન્ડર ઈન્ડિયાઝ G20' બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ‘બેંકિંગ ઓન વર્લ્ડ હેરિટેજ' પ્રદર્શનનું આયોજન ક્યા કરાશે ? મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? બિહાર કેરળ સિક્કિમ કર્ણાટક બિહાર કેરળ સિક્કિમ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ (ICG)ના 25મા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? બલવીરસિંઘ રાકેશ પાલ પ્રિતેશ રાઠોડ મહેશ રાવત બલવીરસિંઘ રાકેશ પાલ પ્રિતેશ રાઠોડ મહેશ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દાઈ હાઉલિયાંગ વાંગ યિલિન પિંગ મિયાઉ ક્યુ-ડોંગ્યુ દાઈ હાઉલિયાંગ વાંગ યિલિન પિંગ મિયાઉ ક્યુ-ડોંગ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP