કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠક ક્યા યોજાઈ હતી ? લેહ અમદાવાદ વારાણસી પટના લેહ અમદાવાદ વારાણસી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સંસ્કૃતિ કાર્યસમૂહ (કલ્ચર વર્કિંગ ગ્રૂપ)ની ચોથી બેઠક ક્યા યોજાઈ હતી ? શ્રીનગર ભોપાલ વારાણસી બેંગલુરુ શ્રીનગર ભોપાલ વારાણસી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘ટુગેધર વી આર્ટ' નામનું સ્પેશિયલ આર્ટ એક્ઝિબિશન ક્યા યોજાયું ? વારાણસી પટના લખનઉ નવી દિલ્હી વારાણસી પટના લખનઉ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? ગાંધીનગર રાજકોટ અમદાવાદ સુરત ગાંધીનગર રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો ત્રીજો પાંચમો સાતમો ચોથો ત્રીજો પાંચમો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? ભાવનગર સુરત વડોદરા રાજકોટ ભાવનગર સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP