વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
GANAN અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

GANAN એક નેવિગેશન પ્રણાલી છે.
તેને SBAS (Satellite Based Augmentation System) પણ કહે છે.
આ પ્રણાલી IRSનો ઉપયોગ કરશે.
આ પ્રણાલી GPS પ્રણાલી પર આધારિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ કોના દ્વારા તૈયાર કરાયો હતો ?

ચાર્લ્સ બેબેઝ
બ્લેઝ પાસ્કલ
લેડી અડા અગસ્તા
હાવર્ડ એકિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP