રમત-ગમત (Sports)
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (GFG) એ કઈ રમતના ખેલાડીઓ છે ?
રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ હતી ?
રમત-ગમત (Sports)
ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ?
રમત-ગમત (Sports)
કયા પ્રથમ ભારતીયે પૅરાઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા ?
રમત-ગમત (Sports)
ભારતના ક્રિકેટ ઇતિહાસની 500મી ટેસ્ટ કયાં રમાડવામાં આવી ?
રમત-ગમત (Sports)
ફૂલ સાઈઝ ઓલમ્પિક રમતોના ધ્વજ (Full Size Olympic Flag) ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે.