કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતમાંથી સૌપ્રથમ વખત કઈ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યો હતો ? સંખેડા ફર્નિચર કચ્છી ભરત પાટણના પટોળા જામનગરની બાંધણી સંખેડા ફર્નિચર કચ્છી ભરત પાટણના પટોળા જામનગરની બાંધણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? બેડમિન્ટન જેવેલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ બેડમિન્ટન જેવેલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 માટે જુદી-જુદી ભાષાના કેટલા અનુવાદિત પુસ્તકોની પંસદગી કરવામાં આવી છે ? 24 18 30 26 24 18 30 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ પ્રવાસન દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP